________________
શ્રી કલાશત સપ્તમ ગુણ ભર્યા જિનહવે ચોવીશી વર્તમાન કે; કલ્યાણક એ દિને હુવા, જિન લીજીયે તેમનાં અભિધાન કે. પાર અરણ્યવાસ એકવીસમા, જિન. ઓગણીસમા શ્રી યોગ કે, પા. શ્રી અયોગ તે અઢારમા જિનો દિએ શિવરમણી સંયોગ કે. પા. ૩ ચોવીસી અનાગત ભલી, જિન તિહાં ચોથા પરમ જિનેશ કે, પા. સુધારતિ છઠ્ઠા નમું, જિન, સાતમા શ્રી નિલેશ, કે. પા૪ પ્રિયમલક પરમેસરૂ, જિન એહનું નામ તે પરમ વિધાન કે પાક મોટાનો જે આસરો, જિન તેહથી લહિયે જશ બહુમાન કે. પા૫
ઢાલ છઠ્ઠી
ભોલુડા રે હંસા વિષય ન રાચિય – એ દેશી ધાતકી ખંડ રે પશ્ચિમ ભારતમાં, અતીત ચોવીસી સંભાર, શ્રી સર્વારથ ચોથા જિનવરૂ, છઠ્ઠા હરિભદ્ર ધાર. ૧ જિનવર નામે રે મુજ આનંદ ઘણો. એ આંચલી. શ્રી મગધાધિપ વંદુ સાતમા, હવે ચોવીસી વર્તમાન; શ્રી પ્રયચ્છ પ્રણમું એકવીસમા જેહનું જગમાં નહી ઉપમાન જિનક ર શ્રી અક્ષોભ જિનવર ઓગણીસમ, અઢારમા મલસિંહ નાથ; હવે અનાગત ચોવીસી નમું, ચોથા દિનરૂક શિવ સાથ. જિન. ૩ છઠ્ઠા શ્રી જિન ધનદ સંભારીયે, સાતમા પૌષધ દેવ; હરખે જેહના રે ચરણ કમલ તણી, સુરનર સારે રે સેવ. જિન૪
૧. શત. ૨. લીજૈ. ૩. મોટા મોજે. ૪. પચ્છિમ. ૫ પ્રિયરત્ન ૬. મલ્લસિંહ.
૨૦૦
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org