SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ અલિય વિઘન દૂરે ટલે, દુરિજન ચિત્યું નવિ થાય, મેર લાલ મહિમા મોટાઈ વધે, વલિ જગમાંહે સુજસ ગવાય, મેરે લાલ. જિનવર. ૫ ઢાલ ચોથી સુણો મેરી સજની રજની ન જાવે રે – એ દેશી) પૂરવ ભરતે તે ધાતકી ખંડે રે, અતીત ચોવીશી ગુણહ અખંડ રે; ચોથા શ્રીઅકલંક સોભાગી રે, છઠ્ઠા દેવ શુભંકર ત્યાગી રે. ૧ સપ્તનાથ સપ્તમ જિનરાયા રે, સુરપતિ પ્રણમે જેહના પાયા રે, વર્તમાન ચોવીસી જાણો રે, એકવીસમા બ્રહ્મદ્ર વખાણી રે. ૨ ઓગણીસમા ગુણનાથ સમરીયે રે, અઢારમા ગાંગિક મન ધરીયે રે, કહું અનાગત હવે ચકવીસી રે, ધાતકી ખંડે હિયડે હીસી રે. ૩ શ્રી સાંપ્રત ચોથા સુખદાયી રે, છઠ્ઠી શ્રી મુનિનાથ અમાથી રે, શ્રી વિશિષ્ટ સપ્તમ સુખકારી રે, તે તો લાગે જ મન પ્યારા રે. ૪ શ્રી જિન સમરણ જેહવું મીઠું રે, એહવું અમૃત જગમાં ન દીઠું રે, સુજસ મહોદય શ્રીજિન નામે રે, વિજય લીજે ઠામ ઠામે ર. ૫ હાલ પાંચમી સાંહમેનેં વેડે પેસંતા અથવા તીરથ તે નમું રે – એ દેશી) પુખર અરધ પૂરવ હુઆ, જિન વંદીયે રે, ભરત અતીત ચોવીસી કે, પાપ નિકંદીએ રે, ચોથા સુમૃદુ સુલંકરૂ, જિન, છઠ્ઠા વ્યક્ત જગદીશ કે. પા. ૧ ૧. ચઉવીશી. ૨. તેહવું. વિશિષ્ટ જિન સ્તવનો ૧૯૯ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy