SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ જિનવર ધ્યાઈ રે, મોક્ષ માર્ગના દાતા. એ ટેક. સર્વજ્ઞાન નમો' એમ પહિલે, નમો અહિત બીજે; જિ૨ પાંચમે નમો નાથાય' કહીને, પાડે પાડે જાણો; ત્રણ નામ તીર્થકર કેરાં, ગણણાં પાંચ વખાણો. જિ. ૩ ત્રણ ચોવીસી એક એક ઢાલે, ત્રણ નામ જિન કહિછ્યું; કોડી તપે કરી જે ફલ લહિયે, તે જિન-ભગતે લહિશ્ય. જિ. ૪ કામ સવે સીઝે જિન નામે, સફલ હોએ નિજ જીહી; જે જાએ જિન ગુણ સમરતાં, સફલ જનમ તે દહા. જિ૫ ઢાલ ત્રીજી મહાવિદેહ ખેત્ર સોહામણું અથવા મનનો મોટો મોજમાં – એ દેશી) જંબુદ્વિપ ભરત ભલું, અતીત ચોવીશી સાર, મેરે લાલ; ચોથા મહાસ કેવલી, છઠ્ઠા સર્વાનુભૂતિ ઉદાર, મેરે લાલ. ૧ જિનવર નામે જય હુએ. એ ટેક. શ્રી શ્રીધર જિન સાતમા, હવે ચોવીશી વર્તમાન, મેરે લાલ, શ્રી નમિ જિન એવી શમા, ઓગણીસમા મલ્લી પ્રધાન, મેરે લાલ. જિનવર૦ ૨ શ્રી અરનાથ અઢારમાં, હવે ભાવિ ચોવીશી ભાવ, મેરે લોલ; શ્રી સ્વયંપ્રભ ચોથા નમું, છઠ્ઠા દેવસુત મન લાવ, મેરે લાલ. જિનવર૦ ૩ ઉદયનાથ જિન સાતમા, તેહને નામે મંગલ માલ, મેરે લાલ; ઓચ્છવ રંગ વધામણાં, વળી લહિએ પ્રેમ રસાલ, મેરે લાલ. જિનવર. ૪ ૧૯૮ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy