________________
વીર વિનંતી મારવાડી ભાષામાં) મુજરો લેજ્યો અરજ સુણજ્યો થે રાજા છો મોહલ ઉપરિ ખબર અરદાસરી જ્યો આઠ પ્રહર ઉભા સેવા થાં સાહિબ સુનજરિ દેજ્યો, બાંહ ગ્રહ્યારી લાજ વહેક્યો પુરણ પ્રીતિ ધરેજ્યો. ૧ દરસણરી અભિલાષ ડું થાં, દરસણ મત વારેજ્યો, કરમ વિવર વિણ ઓર પોલિયાં, વિઘન કરત પાલેજ્યો. ર જબ થારો દરસણ પાવાં, સુખિયા તબ જાણેજ્યો, જબ હેં તુમ દરિસથી દૂરિ, દુખિયા તબ માનેજ્યો. ૩ સાહિબ માન્ડ દરસન થારું, સુરમણિ સાચ ગણેજ્યો, નિજ સેવક માંહિ લેખવો, વિરહવ્યથા ટાજ્યો. ૪ વર્ધમાન જિન ઈણિ પરંઈ વીનવ્યો, સુજસ વિલાસ કરેજ્યો, શ્રી નયવિજય વિબુધ સેવકને, ભવભયથી ઉધરેજ્યો. ૫ મુજરો જ્યાં અરજ સુણે જ્યો, થે રાજા છ મહલ ઉપરિ, ખબર અરદાસરી લેજ્યો...
श्री महावीरजिनस्तवनम्*
योगनिःश्रेण्यारोहभक्तिरसगर्भितम् ऐन्द्रं ज्योति: किमपि कुनयध्वान्तविध्वंससज्जं
सद्योऽविद्योज्झितमनुभवे यत्समापत्तिपात्रम् • ઉપા. યશોવિજયજીની આ સંસ્કૃત રચના આ સંગ્રહમાં પ્રથમ વાર પ્રકાશિત થાય છે. - સં.
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
૧૯૨
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org