________________
ચઉ દિનેં ચઉ સિંહાસને રે, આઠ ચામર છત્ર બાર; ધર્મચક્ર સ્ફટિક રત્નનું રે, સહસ જોજન ધ્વજ ચાર. દેવછંદો ઇશાન ખૂણે રે, પ્રભુને વિસામા ઠામ; મનો ચિઠું મુખે' દીયે દેશના રે, ભામંડલ અભિરામ. મનો ૯ મુનિ વૈમાનિક સાધવી રે, રહે અગ્નિ ણ મોઝાર; મનો જ્યોતિષી ભુવનપતિ વ્યંતરા રે નૈઋત કૂણે તસ નાર. મો ૧૦ વાયુ કૂણે દેવતા રે, સુણે જિનવરની વાણ; મનો વૈમાનિક શ્રાવક શ્રાવિકા રે, ઇશાન કૂણે સુજાણ. મો૦ ૧૧ ચિહું દેવી ને સાધવી રે, ઉભી સૂણે ઉપદેશ; મનો તિર્યંચ સહુ બીજે ગઢે રે, ત્રીજે વાહન વિશેષ. મો ૧૨
મો
મો૦ ૮
વૃત્તાકારે ચિઠું વાવડી રે, ચઉરંસી આઠ વાવ; મનો પ્રથમ પનરસેં ધનુ આંતરૂં રે, બીજે સહસ ધનુ ભાવ. મનો૰ ૧૩ ૨૫ણ ભીત ગઢ આંતરૂં રે, વૃોં ધનુ શત છવ્વીશ; મનો ચઉરસે ત્રણસેં ધનુ રે,' ઇમ શાખ દીયે જગદીશ. મો૰ ૧૪
તુંબરૂ પ્રમુખ તિહાં પોલીયા રે; ધૂપ ઘટી ઠામઠામ. મૌ દ્વારે મંગલ પુતલી રે,' દુંદુભી વાજે તામ. મનો ૧૫
દિવ્ય ધ્વનિ સમજે સહુ રે, મીઠી યોજન વિસ્તાર; મનો સુણતાં સમતા સહુ જીવને રે, નહીય વિરોધ લગાર. મો૦ ૧૬ ચઉતીસ અતિશય વિરાજતા હૈ, દોષ રહિત ભગવંત; મના શ્રી જગવિજ્ય ગુરૂ શિષ્યને રે, જિન પદ સેવા ખંત મનો૰ ૧૭
૧. ચઉ દિસેં. ૨. રહે ઇશાન કૃષ્ણે સુજાણ. ૩. સહસ ૪. ત્રણ સહસનું રે. ૫. મંગલધ્વજ પુતલી રે. ૬. ચોત્રીસ ૭. જશવિજય કહે પ્રણમીયેરે, લહઈ આણંદ કંદ.
વિશિષ્ટ જિન સ્તવનો
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૧ ૧૯૧
www.jainelibrary.org