________________
શ્રી નવિજય વિબુધ પયસેવક, વાચક જસ ઈમ બોલે; શાસનનાયક શિવસુખદાયક, નહિ કોય વીરજીને તોલે. મોરા. ૭
શ્રી મહાવીર જિન સ્તવન
જૂિબખડાની દેશી) ત્રિશલાનંદન વંદીયે રે, લહીયે આનંદ કંદ, મનોહર બખડું – એ ટેક. જંબખડા હૂંબી રહ્યા રે, શ્રી વીર તણે દરબાર મનો સમોસરણ વિરાજતા રે, સેવિત સુરનર વંદ, મનો. ૧ જોજન વાયુ વૃષ્ટિ કરે રે, ફૂલ ભરે જાનુ માન; મનો મણિ રાણે ભૂતલ રચે રે. વ્યંતરના રાજાના મનો. ૨ કનક કોશીસાં રૂપા ગઢે રે, રચે ભુવનપતિ ઈસ, મનો. રતન કનક ગઢ જ્યોતિષી રે, મણિ રાણે સુર ઈસ. મનો૦ ૩ ભીતિ પૃથુલ તેત્રીસ ધનુ રે. એક કર અંગુલ આઠ; મનો વૃત્તે તેરસે ધનુ આંતરૂ રે, ઉંચી પણસેં ધનું ઠાઠ. મનો૪ પાવડીઆરા સહસ દશ રે, પંચ પંચ પરિમાણ; મનો, એક કર પીઠું ઉંચપણે રે, પ્રતર પચાસ ધનું માન. મનો. ૫ ચઉ બારા ત્રણ તોરણા રે, નીલ રતનમય રંગ; મનો મઝે મણિમય પીઠિકા રે, ભૂઈથી અઢી ગાઉ તુંગ, મનો. ૬ દીર્ઘ પૃથુલ બર્શ ધનુ રે, જિન તનુ માને ઉંચ; મનો. ચૈત્ય સહિત અશોક તરૂ રે, જિનથી બાર ગુણ ઉંચ. મનો. ૭
૧. ઈ. ૨. કરસિ.
૧૯૦
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org