SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ યૂં વીનવીએ તુમ' અતિઘણું તું... મોટા ત્રિભુવન ભાણ રે; શ્રી નયવિજય સુશિષ્યને હવે દેજો કોડિ કલ્યાણ રે. સુણ ૧૨ શ્રી વર્ધમાન જિન સ્તવન સરસતિ સામિણિ પાએ લાગો, પણમી સદગુરૂ પાયા; ગાસુ હીઅડઈં હરખ ધરીનઈ, શ્રી વર્ધમાન જિનરાયા; મોરા સામી હો ! તોરાં ચરણ ગ્રહીજે. સોભાગી જિનનાં ચરણ ગ્રહીજે, વૈરાગી જિનના ચરણ ગ્રા; અરૂપી જિનનાં ચરણ ગ્રહીજે, ચરણ ગ્રહીજે હો; સરણે રહી, નરભવ લાહો લીજે, મોરા સામી હો એ આંચલી. ભારેકરમી તે પણ તાર્યા, પાતકથી ઉગાર્યા; મુઝ સરખા શે નિવ સંભાર્યા ? શું ચિતથી ઉતાર્યા ? મોરા૦ ૨ પથર પન કોઈ તીરથ પરભાવે, જલમાં દીસે તરતા; તિમ અમે તરણું તુમ પાએ વલગા, શું રાખો છો અલગા ? મારા સામી ૩ મુઝ કરણી સામું મત જોજો, નામ સાચું તુમે જોજો; સાહબ ! સેવક દુઃખ હરજો, તુમને મંગલ હોજો. મોરા સામી ૪ તરણ તારણ તુમે નામ ધરાવો, હું છું ખીજમતગારો; બીજા કુણ આગલ જઈ જાચું ? મોટો નામ તુમારો, મારા પ એહ વીનતીર્ય સાહબ તૂઠા, શ્રી વર્ધમાન જિનરાયા; આપ ખજાના માંહેથી આપો, સમકીત રત્ન સવાયા. મોરા ૬ ૧. પ્રભુ. ૨. તો ૩. જશ કહે ૪. હુજો. વિશિષ્ટ જિન સ્તવનો Jain Education International 2010_02 For Private & Personal Use Only ૧૮૯ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy