________________
લીલા બાલ અબાલ પરાક્રમ, તીન ભુવન ધંધોલે; જશ પ્રભુ વીર ! મહેર અબ કીજે, બહુરિ હુ ન પરિ હૂં ભોલે. પ્રભુ
૪
શ્રી મહાવીર જિન સ્તવન
(૩)
ઉપર પ્રમાણે એ જ દેશી. રાગ કેદારો દરબારી
પ્રભુ ધરી પીઠિ વેતાલ બાલ, સાત તાલુલોં વાધે;
કાલ રૂપ વિકરાલ ભયંકર, લાગત અંબર આધે. પ્રભુ (ટેક) ૧
બાલ કહે `કો વીર લે ગયો,' પરિજન દેવ આરાધે;
તિલ ત્રિભાગ ચિત્ત વીર ન ખોલ્યો, બલ અનંત કુન બાધે. પ્રભુ ૨
બઢત રહે નહિ સુર ભિષણ, જાનુ મોહિ વિરાધે; કુલિશ કઠિન દ્ર મુષ્ટિ માર્યો, સંકુચિત તનુ મન દાધે. પ્રભુ ૩
સુર કહે પરતખ મોહિ ભયો હૈ, પાની રસ વિણ ખાધે; જશ કહે ઇંદ્રે પ્રસંસ્યો તૈસો, તુંહી વીર શિવ સાધે. પ્રભુ ૪
૧. બોર ન પિર હૂઁ ભોલે; પિરહુ પિર. ૨. નયો હૈ, ૩. પાનિ રસોહિં ન ખાધે, પાનિ
ન
રસો વિન ખાધે.
વિશિષ્ટ જિન સ્તવનો
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૧૮૩
www.jainelibrary.org