________________
જનમ મહોત્સવ કરે દેવ, મેરૂ શિખર લે આયા; હરિકો મન સંદેહ જાની, ચરને મેરૂ ચલાયા. સાહિબ ૩ અહિ વેતાલ રૂપ દાખી, દેવે ન વીર ખોભાયા; પ્રગટ ભયે પાય લાગિ, વીર નામિં બુલાયા. સાહિબ ૪ ઇંદ્ર પૂછે વીર કહે, વ્યાકરન નીપાયા; મોહથે નિશાલધરને યુતિ વીર પઢાયા. સાહિબ૦ ૫ વરસીદાન દેઈ ધીર, લેઈ વ્રત સુહાયા; સાલ તલે ધ્યાન બાતે, ઘાતી ઘન ખપાયા. સાહિબ૦ ૬ લહિ અનંત જ્ઞાન આપ, રૂપ ઝગમગાયા; જશ કહે હમ સોઈ વીર, જ્યોતિશું જ્યોતિ મિલાયા. સાહિબ૦ ૭
શ્રી મહાવીર જિન સ્તવન
(૨)
રાગ કેદ્યરો દરબારી. આવે હાથીદલ સાજ ગાજતે નેમજી ઘર આવે – એ દેશી) પ્રભુ બલ દેખી સુરરાજ, લાજતો ઈમ બોલે; દેખો બલ ભાગ્યો ભ્રમ મેરો કો નહિ જબ તુમ તોલે. પ્રભુ (ટેક) ૧ ચરન અંગુઠે કંપિત સુરગિરિ, માનુ નાચત ડોલે; ઇન મિસિ પ્રભુ મોહિ ઉપર તૂઠ, હરખ હિયાટો ખોલે. પ્રભુ- ર ડરત શેષધર હરત મહોદધિ, ભય ભંગુર ભૂગોલે; દિશિકુંજર દિમૂઢ ભએ તબ, સબહિ મિલત એક ટોલે. પ્રભુ ૩ -
૧૮૨
ગુર્જર સાહિત્યસંહ યશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org