________________
ચાખ્યો હો પ્રભુ! ચાખ્યો અમિરસ જેણિ, બાકસ હે પ્રભુ! બાકસ તસ ભાવઈ નહી. ૨ દરિશન હો પ્રભુ! દરિશન વાહલું મુક, તાહરૂં હો પ્રભુ! તાહરૂં જેહથી દુઃખ ટળઈજી; ચાકર હો પ્રભુ! ચાકર જાણો મોહિ, હઈડું હો પ્રભુ! હઈડું તો હેજઈ હલઈજી. ૩ તુજશ્ય હો પ્રભુ! તુજગ્યું મન એકંત, ચાલ્યો હો પ્રભુ! ચાલ્યો કોઈથી નવ ચલઈજી; અગનિ હો પ્રભુ! અગનિ પ્રલય પ્રસંગ, કંચન હો પ્રભુ! કંચન ગિરિ કહો કિમ ગલઈજી. ૪
શ્રી મહાવીર જિન સ્તવન
(રાગ કાફી, હુસેની, ઇસનપાલા – એ દેશી)
અથવા (રાગ કાનડો યા ગતિ કૌન હે સખી ! તોરી – એ દેશી)
સાહિબ ધ્યાયી મનમોહના, અતિ સોહના ભવિ બોહના,
સાહિબ ધ્યાયા(ટેક) ૧ આજથે સફલ મેરે, માનું ચિંતામણિ પાયા; સાહિબ, ચોસઠ ઇંદ્ર મિલિય પૂજ્યો, ઇંદ્રાની ગુન ગાયા. સાહિબ૦ ર
૧. આ સ્તવન ઉપાધ્યાયજીની કૃતિનું છે પણ અપૂર્ણ છે.
વિશિષ્ટ જિન સ્તવનો
- ૧૮૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org