SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ અખય ખજાનો તુઝ નવ ખૂટઈં, હાથ થકી તો સ્યું નવિ છૂટઈં. સા૰ ૬ જો ખિજમતિમાં ખામી દાખો, તો પણિ નિજ જાણી હિત રાખો. સા૰ ૭ જેણિ દીધું કંઈ તેહજ દેરૂંઈ, સેવા કરસ્યઈં તે ફલ લેસ્યઈં. સા૦ ૮ ધેનુ કૂપ આરામ સ્વભાવઈ, દેતાં દેતાં સંપત્તિ પાવઈં. સા૰ ૯ તિમ મુઝનઈં તુમ્હે જો ગુણ દૈસ્યો, તો જગમાં યશ અધિક વહેચ્યો. સા૰૧૦ અધિકું ઓછું કિસ્યું રે કહાવો, જિમતિમ સેવક ચિત્ત મનાવો. સા૰ ૧૧ માગ્યા વિણ તો માઈં ન પ્રિસÛ, એ ઊખાણો સાચો દીસઈં. સા૰ ૧૨ ઈમ જાણીનઈં વીનતી કીજÛ, મોહનગારા મુજરો લીજઈં. સા૰ ૧૩ વાચક જશ કહઈ ખમિય આસંગો, દ્વિઓ સિવ સુખ ધરિ અવિહડ રંગો. સા૰ ૧૪ શ્રી કલ્હારા ! પાર્શ્વનાથ જિન સ્તવન [દીઠી હો પ્રભુ, દીઠી ગગુરૂ તુઝ - એ દેશી) પાસજી હો પ્રભુ પાસ કલ્હારા દેવ ! સુણઈ હો પ્રભુ સુણઈ માહરી વિનતીજી; કહીઈ હો પ્રભુ ! કહીઈં સઘળી વાત, મનમાંહી હો પ્રભુ મનમાંહી જે બહુદિન હુતીજી. ૧ તુજ વિના હો પ્રભુ ! તુજ વિના દૂજો દેવ, માહરઈ હો પ્રભુ ! માહરઈ ચિત્તિ આવઈ નહીંજી; ૧. ઉપાધ્યાયજીના સ્વાક્ષરે લખેલ પરથી નકલ. ૧૮૦ Jain Education International 2010_02 ગુર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy