SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ તે પાપી જે નવિ લહે, તુઝ દેખી સંતોષ, જિનજી કૌશિક આંખ ન ઉઘડે, સૂરજનો સ્ય દોષ; જિનજી...૧૦ તુઝ મૂરતિ દેખી કરી, જે ન લહે આનંદ, જિનજી આંખ ઘડતા તેહવી, ઊંઘએ દેવ જ મંદ, જિનજી..૧૧ મૂરતિ મોહનવેલડી, જબ દેખું તુઝ સાર; જિનજી જનમ સફલ માનું તાદા, પામું પ્રેમ અપાર; જિન).૧૨ આ હું અહં જે જપે, અલ્ટોત્તરસી વાર; જિનજી નામ તાહ તેહને, દીયે તું સુખભંડાર, જિનજી..૧૩ અશ્વસેનકુલ ચંદલો, વામાસુત ગુણવંત; જિનજી ત્રિભુવન મોહન તું જયો, રાણી પ્રભાવતી કંત; નિજી...૧૪ સેવંતા પાસે સદા, પ્રભુ તુઝ પદ-અરવિંદ, જિનજી શ્રી નયવિજય વિબુધ તણો, સીસ સુજસ મકરંદ, જિનજી...૧૫ સુરતમંડન શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન સિાહિબા વાસુપૂજય જિપ્સદા – એ દેશી) સૂરતિ મંડન પાસ જિગંદા, અરજ સુનો ટાલી દુઃખદંદા. સાહિબા રંગીલા રે મારા મોહના રે, જીવના રે, એ આંચલી. તું સાહિબા હું છું બંદા પ્રીત બની જિઉં કઈવ ચંદા, સા ર તુઝસ્યું નેહ નહીં મુઝ કાચો, ઘણહી ન ભાઈ હીરો જાચો. સા. ૩ દેતાં દાન તે કાંઈ વિમાસો, લાગઇં મુઝ મનિ અંહ તમાસો. સા. ૪ કેડિ લાગા તે કેડિ ન છોડઈ, દિઓ વંછિત સેવક કર ડઈ. સ. ૫ વિશિષ્ટ જિન સ્તવનો ૧૯ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy