________________
બાળક તે જિમ તિમ બોલતો રે, કરે લાડ તાતને આગે રે, તે તેહશું વંછિત પૂર, બની આવે સઘળું રાગે રે. શ્રી. ૯ માહરે બનનારૂં તે બન્યું જ છે રે, હું તો લોકને વાત શીખાવું રે, વાચક જણ કહે સાહિબા, એ ગીતે તુમ ગુણ ગાવું ૨. શ્રી ૧૦
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન સ્તવન
સિગ શ્રી રાગ અબ મોહી ઐસી આય બની, શ્રી સંખેસર પાસ જિનેસર, મેરે તું એક ધની અબ૦ ૧ તું બિનુ કોઉ ચિત્ત ન સુહાવે, આવે કોડિ ગુની; મેરો મન તુજ ઉપર રસિયો, અલિ જિમ કમલ ભણી. અ. ર તુમ નામે નવિ સંકટ ચૂર, નાગરાજ ધરની; નામ જપું નિશી વાસર તેરો, એ શુભ મુજ કરની. અ૩ કોપાનલ ઉપજાવત દુર્જન, મન વચન અરની; નામ જપું જલધાર તિાં તજ, દારૂ દુ:ખ હરની. અ. ૪ મિથ્યામતિ બહુ જન હે જગમેં, પદ ન ધરત ધરની; ઉનતે અબ તુજ ભક્તિ પ્રભાવે, ભય નહિ એક કની. અ૦ ૫ સજ્જન-નયન સુધારસ-અંજન, દુરજન રવિ“ ભરની; તુજ મૂરતિ નિરખે સો પાવે, સુખ જશ" લીલ ઘની. અ. ૬ ૧. પ્રભુ! મેરે. ૨ મેરે તુહિક ધની. ૩ તુમ. ૪ મન દોરે. ૫. તુજ. ૬. જવ. ૭. યા ૮. ધરે. ૯, હમ. ૧૦. કવિ. ૧૧. સુજસ. વિશિષ્ટ જિન સ્તવનો
૧૭૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org