SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ જે સાહિબ ચતુર સનેહિ રે, તેહેમ્યું વાત અગોચર કેહી રે, સગુણાર્શ્વ તિણિ પરિમિલિઈ રે, જીમ સાકર દૃદ્ધિ ભલિઈ રે ૩ જે તુઝ ગુણ મઈ ચિતિ ધારિયા રે, તે તો જાઈ નવિ વીસારિયા રે, સુહણાઈ પણિ સાંભરિવાઈ રે, પરના ગુણ ચિતિ ન સુહાવઈ રે. ૪ મદ-માતુ-મનોભવ દલિયા રે, પર સુર તો સઘલા ગલિયા રે, તેહના ગુણ જે મુખિ ભાખઈ રે, તે તા દષ્ટિરાગ નિજ દાખઈ રે. ૫ બિહું માહિ ઈક અધિકાઈ રે, પરખતાં મુઝ મનિ ભાઈ રે, તુઝ વચનઈ સઘલું સાચું રે. પરવચનઈ સઘળું કાચું રે. ૬ જાણો તિમ જગત જાણો રે, મુઝ મન તો તુઝ સુહાણો રે, સરવંગી નયની વાણી રે, તુઝ વિણ અવરઈ નવિ જાણી રે. ૭ આજ અમિય ઘનાઘન વૂઠા રે, સમકિતદષ્ટિ સુર તૂઠા રે, નિજ કરિ ચિંતામણિ આયો રે, જે મઈ તુઝ દરશન પાયો રે. ૮ સાહિબ તુઝ અરજ કરી જઈ રે, સેવક ઉપરિ હિત કીજઈ રે, વાચક જણ કહેઈ અવિધારો રે, ભવસાયર પાર ઉતારો રે. ૯ શ્રી ગોડી પાર્શ્વનાથ જિન સ્તવન તા ગોડી મંડન પાસજી કીજે સેવક સારજિનજી દુઃખ દોહગ દૂર કરો, વીનવું વારીવાર જિનજી...૧ વીનતડી અવધારિએ કીજે તાહરી ચાકરી, ઊભા જોડી પાણિ, જિનજી જપિએ છિએ નિત તાહરી, નામ મંત્ર ગુણખાણિજિનજી...૨ * હસ્તલિખિત પ્રતને આધારે અહીં પ્રથમ વાર પ્રકાશિત થાય છે. ગૂર્જર સાહિત્યસંગ્રહ થશોવાણી) ૧૭૪ Jain Education International 2010_02 For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy