________________
હાંસી એ મોટી રે, જે આશા ખોટી રે, ધરિ જ્ઞાન કોટી રે, પણિ ભવવશ હુઈ ર. ૭ જો સનમુખ દેખે રે, સવિ આવે લેખે રે, તો કાંઈ ઉવેખે, થોડે કારણે રે. ૮ યાચક બહુ યાચે રે, વલી નચવ્યો નાચે રે, તેહથી કરમ નિકાચ, દાતા વિણ દિયે ર. ૯ તે સઘલું જાણો રે, ઍ મિહિર ન આણી રે, હું સપરાણો, તુજ આશરે રે. ૧૦ મુઝ લાજ વધારી રે, આપી મતિ સારી રે, હવે પ્યારી શિવનારી, પ્રભુ! પરણાવીએ રે. ૧૧ નહી કો તુઝ તોલે રે, તુઝ વયણે મનિ ડોલે રે, 'સેવક જશ બોલે, તું જગગુરુ જયો રે. ૧૨
શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન
(૨) હિતકારી તે હિતકારી, ગોડી પાસ પરમ ઉપગારી રે, તોરી મૂરતી મોહનગારી રે, તે તો લાગઈ મુઝનઈ પ્યારી રે. ૧ વાહઈ જીમ ચંદ-ચકોરા રે, જીમ વંછઈ ઘનનઈ મીરા રે, જીમ વાલ્હી ગજનઈ રેવા રે, તીમ હાલ્હી મુઝ તુઝ સવા ર. ર
૧. આ સ્તવનની નકલ કતના સ્વહસ્તાક્ષરથી લખેલ પ્રત પરથી લીધેલ છે. ચાલુ
ભાષામાં “અઈની જગ્યાએ ‘એ કર્યો છે.
વિશિષ્ટ જિન સ્તવનો
૧૭૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org