________________
કોડિ દેવ મિલિકે કર ન શકે, એક અંગુઠ રૂપ પ્રતિબંદ; ઐસો અદ્ભુત રૂપ તિહારો, વરસત માનું અમૃતકો બુંદ; જય૦ ૪ મેરે મન મધુકરકે મોહન તુમ હો વિમલ સદલ અરવિંદ; નયન ચકોર વિલાસ કરતુ હૈ, દેખત તુમ મુખ પુરનચંદ; જય૰ પ દૂર જાવે પ્રભુ ! તુમ દરિશનમેં, દુઃખ દોહગ દાલિદ્ર અઘ દંદ; વાચક જશ કહે જીહ સફલ તેં, જે ગાવે તુમ ગુનકે વૃંદ, જય૦ ૬ (અંતિમ પંક્તિનો પાઠ હસ્તપ્રતમાંથી મળ્યો છે.)
શ્રી ગોડી પાર્શ્વનાથ જિન સ્તવન
૧૭૨
(૧)
[ત્રિગડઈ પ્રભુ સોહઈં રે એ રાગ]
-
ગોડી પ્રભુ ગાજે રે, ઠકુરાઈ છાજે રે, અતિ તાજે દિવાજે, રાજે રાજિઓ રે. ૧
શરણાગત ત્રાતા રે, તું દોલતે દાતા રે, હવે દીજે મુઝ સાતા, સમકિત શુદ્ધિની રે. ૨ હૂં તુઝ ગુણરંગી રે, તું સહજ નિ:સંગી રે, તોઈં પ્રીતિ એકંગી, અંગીકરી રહું રે. ૩ કેતું તુઝ કહીએ રે, જો બાંહિ ગ્રહીએ રે, તો પ્રેમ નિરવહીએ, વારૂ વાલહા રે. ૪ ઉત્તમ ગુણ ઠાણે રે તૂહિજ મુઝ આણે રે, હવે ટાણે સ્ક્રૂ તાણે, શિવસુખ આપવા રે ? પ યૂં થાઓ ઉદાસી રે, જોઓ હૃદય વિમાસી રે, તુઝ ચરણ ઉપાસી, હાંસી કિમ સહૂં રે ? ૬
Jain Education International 2010_02
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org