________________
શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ જિન સ્તવન
(રાગ કલ્યાણ સલુને પ્રભુ ભેટે, અંતરીક પ્રભુ ભેટે(ટેક) જગતવચ્છલ હિતદાઈ, સલુને પ્રભુ ભેટે; મોહ ચોર જબ જોર ફિરાવત, તબ સમજવો પ્રભુ નેટ. સ. ૧
ઓર સખાઈ ચાર દિવસને, સાચ સખા પ્રભુ ભેટે; ઈતનો આપ વિવેક વિચારે, માયામે મત લેટે. સ૨ ભામણડે તો ભૂખ ન ભાંગે, બિનું ભોજન ગયે પેટ, ભગવંત ભક્તિ બિના સવિ નિષ્કલ, જશ કહે ભક્તિ મેં ભેટ. સ. ૩
શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ જિન સ્તવન
જય જય જય જય પાસ નિણંદ, ટેક અંતરિક પ્રભુ ત્રિભુવન તારન, ભવિક કમલ ઉલ્લાસ દિણંદ, જય ૧ તેરે ચરન શરન મેં કીને, તૂ બિન કુન તોરે ભવ ફંદ, પરમ પુરુષ પરમારથદર્શી, તૂ દિયે ભવિકલું પરમાનંદ, જય ર તું નાયક તું શિવસુખ દાયક, તું હિતચિંતક તું સુખકંદ; તૂ જનરંજન તૂ ભવભંજન, તું કેવલ કમલા-ગોવિંદ, જય૦ ૩
૧. ભક્તિ મ મેટે.
વિશિષ્ટ જિન સ્તવનો
૧ ૧૭૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org