________________
કહા કરૂં સુરતરૂ ચિંતામણિકું, જો મેં પ્રભુ સેવા પાઈ, શ્રી જશવિજય કહે દર્શન દેખ્યો, ઘર-અંગન નવનિધિ આઈ. સુ૪
(૬) પાર્શ્વનાથ જિન સ્તવન
રાગ બિલાઉલજી મેરે સાહિબ તુમહિ હો, પ્રભુ પાસ જીણંદા ! ખિજમતગાર ગરીબ હું, મેં તેરા બંદા. ટેક) મેરે. ૧ મેં ચકોર કરૂં ચાકરી, જબ તુમહિ ચંદા, ચક્રવાક એ હુઈ રહું, જબ તુમહિ દિગંદા. મેરે૨ મધુકર પરિ મેં રનઝનું, જબ તુમ અરવિંદા; ભક્તિ કરું ખગપતિ પરિ, જબ તુમહિ ગોવિંદા. મેરે૩ તુમ જબ ગજિત ઘન ભયે, તબ મેં શિખિનંદા, તુમ સાયર જબ મેં તદા, સુર સરિતા અમંદા મેરે ૪ દૂર કરી દાદા પાશજી ! ભવ દુઃખકા ફંદા; વાચક જણ કહે દાસકું, દિયો પરમાનંદા. મેરે૫
૧. શ્રી. ૨. તુમહો. ૩. રનજનું ૪. દીજે.
૧૭૦
ગુર્જર સાહિત્યસંગ્રહ થશીવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org