________________
(૪) પાર્શ્વનાથ જિન સ્તવન
રાગ ધન્યાશ્રી શ કાનડો દરબારી, મંજુલ રચન રતન રચિત સિંહાસન - એ દેશી વામાનંદન જગદાનંદન, સેવકજન-આસા-વિસરામ; નેક નિજર કરી મોહિ પર નિરખો, તુમ હો કરૂના
રસ કે ધામ. (૮) વામાં. ૧ ઇતની ભૂમિ પ્રભુ તુમહી આન્યો, પરિપરિ બહુત બઢાઈ મામ; અબ દુચાર ગુનઠાન બઢાવત, લાગત હે કહા તુમકું દામ.
વાભા૦ ૨
અહનિશી ધ્યાન ધરું હું તેરી, મુખથી ન વિસારૂં તુમ નામ; શ્રી નયવિજય વિબુધ વર સેવક, કહે તુમ મેરે આતમ રામ.
વામા૦ ૩
(૫) દાદા પાર્શ્વનાથ જિન સ્તવન
રાગ નટ) સુખદાઈ રે સુખદાઈ દાદો પાસજી સુખદાઈ; એસો સાહિબ નહિ કો જગમે, સેવા કીજે દીલ લાઈ. સ. ૧ સબ સુખદાઈ એહિ નાયક, એહિ સાયક સુસાઈ; કિંકરલું કરે શંકર સરિસો, આપે અપની ઠકુરાઈ. સુર મંગલ રંગ વધે પ્રભુ ધ્યાને, પાપલી જાએ કરમાઈ, શીતલતા પ્રગટે ઘટ અંતર, મિટે મોહકી ગરમાઈ. સુ૩
૧. મોહિ ઉપર ૨. દો ચાર. ૩. ચઢાવત ૪. મુખ ન મેલું તેરો નામ.
વિશિષ્ટ જિન સ્તવનો
૧૬૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org