________________
સત્તા શુદ્ધ અરૂપી તેરી, નહિ જગકો વ્યવહાર, લ, કા કહીએ કછુ કહ્યો ન જાએ, તું પ્રભુ અલખ અપાર; મનર૧ દીપ ચંદ્ર રવિ ગ્રહગણ કેરી, જિહાં પરત નહિ તેજ, લ. તિાં એક તુજ ધામ વિરાજે, નિર્મલ ચેતના સેજ, મન. ર૨ આદિરહિત અજરામર નિર્ભય, વ્યાપક એક અનંત, લ. શુદ્ધ પ્રકૃતિ અક્ષયિ* અમાયિ, તું પ્રભુ બહુ ગુણવંત; મન ર૩ તું માતા તું ગાતા ભ્રાતા, પિતા બંધુ તું મિત્ત, લ. શરણ તુંહી તુજ સેવા કીજે, દઢ કરી એક જ ચિત્ત; મન. ૨૪ પાસ આસ પૂરો અબ મેરી, અરજ એક અવધાર, લ, શ્રી નયવિજય વિબુધ પાયસેવક, જશ કહે ભવજલ તારક મન રપ
(૨) શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાન સ્તવન
શાલિભદ્ર ભોગી રહ્યો – એ દેશી પૂજા વિધિ માંહે ભાવિયેજી, અંતરંગ જે ભાવ; તે સવિ તુઝ આગળ કહુંજી, સાહેબ સરલ સ્વભાવ, સુહંકર ! અવધારો પ્રભુ પાસ! એ આંકણી ૧ દાતણ કરતાં ભાવિયેજી, પ્રભુગુણજલ મુખ શુદ્ધ, ઉલ ઉતારી પ્રમત્તતાજી, હે મુઝ નિર્મલ બુદ્ધ, સુકર! ર જતનાયે સ્નાન કરીજીએજી, કાઢો મેલ મિથ્યાત; અંગુઠો અંગ શોષવીજી, જાણે હું અવદાત; સુહંકર ! ૩
૨૪. કહત ન આવે. ૨૫. ચેતન સહજ. ર૬. અકાષાયી. ૨૭. તનુ વચ ૧૬૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org