________________
મુજ તુજ શાસન અનુભવકો રસ, કયું કરી જાણે લોગ, લ૦ અપરિણીત કન્યા નવિ જાણે, ક્યું સુખ દયિત સંયોગ', મન૧૧ ઓરકી ગણના નાંહિ પાઉં, જો તું સાહિબ એક, લ. ફલે વાસના દઢ નિજ મનકી, જો અવિચલ હોય ટેક; મન૧ર તું સાહિબ હું સેવક તેરો, એ વ્યવહાર વિભાગ, લ૦ નિશ્ચય નય મત દોનું બિરો, હોય નાંહિ ભૂદકો લાગ; મન૧૩ મન વચનાદિ પુલ ન્યારા, નાસે સકલ વિભાવ, લ૦ શુદ્ધ દ્રવ્ય ગુન પર્યાય ઘટના, તુજ સમ શુદ્ધ સ્વભાવ; મન૧૪ તું ઘટ અંતર પ્રગટ વિરાજે, ક્યું નિર્મલ ગુણ" કાંત, લક બાહિર ઢુંઢત મૂઢ ન પાવે, ક્યું મૃગમદ મન ભ્રાંત, મન૧૫ ગુણ ઠાણાદિક ભાવે મિશ્રિત, સબમેં હૈ“ તુજ અંસ, લ૦ ખીર નીર ક્યું ભિન્ન કરત હૈ, ઉવલ અનુભવ હંસ; મન૧૬ આતમ જ્ઞાન દશા જસ જાગી, વૈરાગી તુજ ગ્યાન, લ૦ સો પાવે ક્યું રતન પરીક્ષા, પરખત રતન પ્રધાન; મન. ૧૭ પુન્ય પ્રગટ દેવનકો લઈન”, મૂઢ લહે નાંહિ ધર્મ, લક
ન્યું પિયરાકું કંચન માને, લહે નાહી અંતર મમ મનઃ ૧૮ ગંધ રૂ૫ રસ ફરસ વિવર્જિત, ન ધરત હૈ' iઠાણ, લક અન અવતાર અશરીર અવેદી, તું પ્રભુ સિદ્ધ પ્રમાણ; મન. ૧૯ કેવલજ્ઞાનદશા અવલોકી, લોકાલોક પ્રમાણ, લ દર્શન-વીર્ય-ચરણ-ગુણધારી, શાશ્વતાં સુખ અહિઠાણ મન. ર૦
૧૧. સંભોગ ૧૨. ગણતી ૧૩. પદ ૧૪. કોય હૈ. ૧૫. ન્યારો. ૧૬. મણિ. ૧૭. મૃગ. ૧૮. માંહિ. ૧૯. પેખત ૨૦. કારણ ૨૧. ધરે તિહાં. ૨૨. શુદ્ધ, ૨૩. શાશ્વત.
વિશિષ્ટ જિન સ્તવનો
: ૧૬૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org