________________
કેસરઘોળી ઘસી ઘનચંદન, આનંદન ઘનસાર, લલના ! પ્રભુજીકી પૂજા કરી મન રંગે, પાઈએ પુન્ય અપાર; મન ૨ જાઈ જૂઈ ચંપક કેતકી, દમણો ને મચકુંદ, લલના ! કુંદ પિયંગુ રચી સુંદર જોડી, પૂજીએ પાસ જિણંદ; મન૰ ૩ અંગી ચંગી અંગ બનાઈ, અલંકાર અતિસાર, લલના ! દ્રવ્યસ્તવ વિધિપૂરણ વિરચિ, ભાવીએ ભાવ ઉદાર; મન૦ ૪ પરમાતમ પૂરણ ગુણ પરતક્ષ, પુરુષોત્તમ પરધાન, ૯૦ પ્રગટ પરભાવ પ્રભાવતી-વલ્લભ, તું જ્યો સુગુણ નિધાન; મન પ જો તુજ ભક્તિ મયુરી મુજ મન, વન વિચરે અતિ ચિત્ત; લ દુરિત ભુજંગમ બંધન તૂટે, તું સઘળો જગ મિત્ત; મન ૬ તુજ આણા સુરવેલી મુજ મન, નંદનવન ચિહાં રૂઢ, લ૦ કુમતિ કદાગ્રહ કંટક શાખી, સંભવે તિહાં નહીં ગૂઢ; મન૦ ૭
ભક્તિ રાગ તુજ આણ આરાધન, દોય ચક્ર સંચાર, ૯૦ સહસ અઢાર સીલાંગરથ ચાલે, વિઘન રહિત શિવ દુવાર, મન૦ ૮ ગુરુ ઉપદેશે જો મુજ લાધ્યો, તુજ શાસનકો રાગ, લ મહાનંદ પદ ખેંચ લીઅંગો, જ્યં અલિ કુસુમ પરાગ; મન૦ ૯
બાહિર મન નિકસત નાંહિ ચાહત, તુજ શાસનમેં લીન, લ ઉમગ નિમગ કરી નિજપદ રહેવે, જ્યું જલ નિધિ માંહિ મીન;
૧૦
મન ૧૦
૧. કરો ૨. સાર ૩. ઇંદુ ૪. અંગે ૫ આંગી. ૬. ચિરચી. ૭. પ્રત્યક્ષ ૮. મોરી.
૯. ધા૨ ૧૦. જલ.
૧૬૪
Jain Education International 2010_02
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org