SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ વડવાનલથી આધકો જાણી રે; મારિ નાખ્યો ઉલ્હાલી પાણી રે. ૭ લાગઈ ખિન પવન પ્રચારા રે, ચંદન અહિ વિષનાં ફૂંકારા રે; વિષધર ભખતાં જે વિષ પામે રે, મોર કિંગાર તે માનું વામે રે. ૮ ઘોર ઘનાઘન ગનિ ગરજે રે, માનું તે વિરહિણિનઈં તરજે રે; વીજલડિ મિસ અસિ ઝબકાવ રે, માનું તે મુઝનઈ બીહાવે રે. ૯ ઇંદ્ર તણાં મઈં ક્યું અપરાધ્યું રે ? ધનુષ દેખાવઈ ગગિન બાંધ્યું રે; માનું પિઉ ગતિ તસ ગજ હાર્યો રે, તેણિ મુઝસ્યું પિઉ વઈર સંભાર્યો રે ? ૧૦ જલધર જલ વ ખલખલ ખાલ રે, આંસુઅડાં મુઝ નયણ પ્રણાલે રે; વાદ માંહોમાંહિ બિહુનઈ લાગો રે, આવીનઈં પિઉડા ! તે તુમ્હે ભાગો રે. ૧૧ ડર ડર કરિ દાદુર ડરપાવે રે, ઉબા પણિ પિઉ વિરહ સતાવે રે, ધૂલિ તમેં તિમ રવિ તતપાણો રે; એ સાચો જાણ્યો ઉખાણો રે. ૧૨ વિશિષ્ટ જિન સ્તવનો Jain Education International 2010_02 For Private & Personal Use Only ૧૬૧ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy