________________
ચિતવત હે વિરહાનલ બુઝવત, સિંચ નયન-જલ ભારી; જાનત હે ઉહાંહે વડવાનલ, જલણ જલ્ય ચિહું ઓરી. યા ગતિ૨ ચલ ગિરનાર પિયા દિખલાવું, નેહે નિહાવન ધોરી; હિલિ મિલિ મુગતિ મોહોલમેં ખેલે, પ્રણમે જશ યા જોરી. યા ગતિ૩૫
. (પ) સખી પ્રત્યે રાજુલા વીનતડી કહ્યો રે મારા કેતનઈ, સીખામણ મુજ પ્રભુ તુજનઈ, જીભ ભલામણ દંતનઈ. ૧ યૌવન વય યુવતી જે છોરી, ખાર દીધો તે ખંતનઈ, ચોદ જાણઈ તે ચ્યાર ન ભૂલઈ, યૂ કહેવું એ સંતનઈ. વી. ર કર્મદોષ પરનઈ નવિ દીજઈ, સાધ્ય ન એ મંત-તંતનઈ, મિલી અભેદ રાજુલ ઈમ કહતી જશ પ્રભુ નેમિ-અરિહંતનઈ. વી. ૩
(૬) રાજુલના ઉદ્ગાર રાજુલ બોલઈ સુનહુ સયાની રે ! નેમિ મનાવા જાઉ ઉજાતી રે; હું દુઃખ પામું વિરહ દિવાની રે,
પિઉ વિન જિમ મછલી વિન પાની રે. ૧ ૧. સરખાવો આ સાથે શ્રી વિયનવિજયજી ઉપાધ્યાયનું નીચેનું પદ, રાગ-કાગડો
યા ગતિ છોરી દે ગુણ ગોરી, તું ગુણ-ગોરી, અચરિજ એહું મિલૈ સસિ પંકજ, બિચિ યમુના વહં ભોરી. યા ૧ ચલ ગિરનાર પિયા દિખલાઉં, બોહરી જરી રતિ દોરી;
મુગતિ મહોલમેં મિલે રાજુલ નેમિ, વિનય નમે કર જોરિી. યારા રે વિશિષ્ટ જિન સ્તવનો
૧ ૧૫૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org