________________
દેવરકું રહિ ઘેરી, સેના માનું કામ કેરી, ગુન ગાતી આવે નેરી, કરે ચિત્ત ચોરિસી; વિવાહ મનાવે આલી, પહિરિ દખિણ ફલી, વાંકું નિહાલે બાલી, છોડી લાજ હોરીસી; તોભી નેમી સ્વામી, ગજગામી જશ કામી ધામી, રહે ગ્રહિ મૌન ધ્યાન, ધારા વજ દોરીસી.
(૩) સખી પ્રત્યે રાજુલા
(રાગ ભૂપ કલ્યાણ સયનકી નયનકી બચનકી છબી નીકી, મયનકી ગોરી તકી લગી મોહિ અવિયાં (2) મનકી લગની ભર અગની સી લાગે અલી ! કલ ન પરત કછુ કહી કહું બીયાં. સ૧ મોહન મનાઓ માની કહી બની રતિ છાની શિવાદેવી કે નંદન! માનો બિનતિયાં; ગુન ગો જશ બો ધરિ રહો સુખ લહ, દેખ ગમ મુઝ સમો રંગ રમો રતિયાં. સ૨
(૪) રાજુલ પ્રત્યે સખી
(રાગ નાયકી કાનડો યા ગતિ કીન હે સખી! તોરી ?, કોન હે સખી! તોરી ? ટેક. ઇત ઉત યુંહી ફિરત હે ગહેલી, કંત ગયો ચિત્ત ચોરી. યા ગતિ. ૧
૧૫૮
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશીવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org