________________
તાલ કંસાલ મૃદંગનું, ર૦ મધુર બજાવત ચંગ. લાલ રં ગયબ ગુલાલ નયન ભરે, બઈન બજાવે અનંગ. લાલ રંક ર પિચકારી છાંટે પીયા, રંટ ભરી ભરી કેસર નીર, લાલ રે, માનુ મદન કીરતી છટા, ર. અલવે ઉડાવે અબીર. લાલ ર૦ ૩ યોવન મદ મદિરા છકી, રં, ગાવત પ્રેમ ધમાલી, લાલ રં. રાચિત માચત નાચતી, ર, કૌતુકશું કરે આલી. લાલ ર. ૪ સોહે ભુખ તંબોલચું, . માનું સંધ્યા-યુત ચંદ, લાલ રં. પૂરિત કેસર ફુલેલસું, ર, ઝરત મહજિઉં છંદ, લાલ ર.૦ ૫ થણ ભુજ મૂલ દેખાવતી, 4 બાંહ લગાવત કંઠ, લાલ રં. કહે દેવરા પરનો પીયા, . પરના બિન પુરુષ ઉલંઠ લાલ ર. ૬ રૂખ મિલિત રહે વેલીસું, છે સાગર ગંગા રંગ, લાલ રં. જાન ઠગાને અજાનવું, ર૦ કિઉં ન કર ત્રિયા સંગ. લાલ રં. 9 ચું બિલાસ હરિ-નારીકે દેખો ધરે પ્રભુ મૌન, લાલ રં સ્ત્રી શિશુ શઠ હઠ નવિ ત્યજે, ૨૦ કરે વચન શ્રેમ કોન ? લાલ રં. ૮ જનકે જાને કહા ભયો, રંમનકો જાણ્યા પ્રમાણ લાલ રં ચતુર ન ચૂકે નેમિજી, રં, પાએ સુજસ કલ્યાણ. લાલ ૯
(૨) નેમ પ્રભુનું મૌન
રાગ-ગુર્જરી, પૂર્વી બાલા રૂપશાલા ગલે, માલા સોહે મોતીનકી,
કરે નૃત્ય ચાલા ગોરી, ટોરી મિલિ ભોરીસી. ૧. જગાવે ર. દેવ. વિશિષ્ટ જિન સ્તવનો
૧૫૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org