________________
હરિ હર બ્રહ્મ પુરંદરકી ઋદ્ધિ, આવત નાંહિ કોઉ માનમેં; ચિદાનંદકી મોજ મચી હૈ, સમતા–રસ કે પાનમેં; હમ ર
ઇતને દિન તું નાંહિ પિછાન્યો, મેરો જન્મ ગમાયો અજાનમેં; અબ તો અધિકારી હોઈ બેઠે, પ્રભુ ગુન અખય ખજાનમેં; હમ ૩ ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ ! તુજ સમકિત દાનમેં; પ્રભુ-ગુન-અનુભવકે રસ આર્ગે, આવત નાંહિ કોઉ માનમેં; હમ ૪ જિનહિ પાયા તિનહી છિપાયા, ન કહે કોઉકે કાનમેં; તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઉ સાંનમેં; હમ પ પ્રભુગુન અનુભવ ચંદ્રહાસ જ્યોં, સો તો ન રહે મ્યાનમેં, વાચક જશ કહે મોહ મહા અરિ, જીત લીયો હે મેદાનમેં. હમ૰ ૬
શ્રી નેમિનાથ જિન સ્તવન
(1)
તુજ દરીશન દીઠું અમૃત મીઠું લાગે રે યાદવજી ! ખીણ ખીણ મુજ તુજશું ધર્મ સનેહો જાગે રે, યાદવજી ! તું દાતા ગાતા ભ્રાતા માતા તાત રે, યાદવજી ! તુજ ગુણના મોટા જગમાં છે અવાત રે, યાદવજી ! ૧ કાચે રતી માંડે સુરમણિ છાંડે કુણ રે ? યાદવજી ! લાઈ સાકર મૂકી કુણ વળી ચૂકી લુણ રે, યાદવજી ! મુજ મન ન સુહાયે તુજ વિણ બીજો દેવ રે, યાદવજી ! હું અહિંનશી ચાહું તુજ પય-પંકજ-સેવ રે, યાદવજી ! ૨
૧. જનમ, ૨. ગયોસો, ૩. સમજે
૧૫૪
ગુર્જર સાહિત્યસંગહ યશોવાણી)
Jain Education International_2010_02 For Private & Personal Use Only
www.jainelibrary.org