________________
મુજ મન ગિરિ વિચરંતો સિંહલોજી, જો તુજ ભગતિ વિલાસ; તો મુજ, તો મુજ દુરિત મતંગજ ભાજસ્ય, કુમતિ મૃગી સંત્રાસ. વી ૧૧
સ્યું વીનવીઈં હો અધિકું તુજ પ્રતિ, ધરો ધરમ સસ્નેહ; તેહથી, તેહથી મુજ મન વંછિત સવિ સંપજઈ, જિમ તરૂ સંપદ મહ. વી ૧૨
ઉન્નતપુર છઈ હો સ્વરગ સમોવડિ, તિહાં પ્રભુ તુજ પ્રાસાદ; નીરખીન, નીરખીન મ* લોઅણ અમિઅ પખાલિઆં, માંડઈ સુરિગિર વાદ. વી. ૧૩ જેહના સ્વમુખે જિન કહે, ભવસિદ્ધિ પ્રમુખ છ બોલ; લાલ રે, તારા ભગતિ જિન પૂજના, નવિ માને તેહ નિોલ. લાલ ૨. તુ પ્રભુ આગલ નાટક કર્યું, ભગતિ સૂરિયાભે સાર; લાલ રે, ભગત તણાં ફલ શુભ કહ્યાં, શ્રી ઉત્તરાધ્યયન મોઝાર, લાલ અંગ ઉપાંગે ઘણું કહી, એમ દેવ-દેવીની ભક્તિ; લાલ રે, આરાધકતા તેણે થઈ, ઇહાં તામલી ઇંદ્રની યુક્તિ. લાલ રે, તુ ૧૬
૧૪
ર. તુ.
શ્રી શાંતિનાથ જિન સ્તવન
[ાગ-સારંગ]
હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં; ટેક
બિસર ગઈ દુવિધા તન-મનકી, અચિરા સુત ગુન જ્ઞાનમેં; હમ૰ ૧
૧. ઉન્નતપુર તે જુનાગઢ તાબે ઉના સમજવું.
વિશિષ્ટ જિન સ્તવનો
Jain Education International 2010_02
૧૫
For Private & Personal Use Only
૧૫૩
www.jainelibrary.org