________________
હું તુજ ઉપરિ અનિશિ ભાવિઓ, તુમ કેમ રહો ઉદાસ; આસંગઈ, આસંગઈ, અધિકેરાં હો વયણ ન ભાસિઈ, જેહની કી જઈ
આસ. વી. ૩ તુજ વિણ હું ભવ વનમાંહિ ભમ્યો, આઠ કરમનઈ પાસિ; પરવરિશ પરવરિશ મિ, બહુવિધ વેઅણ સહી, સુહુમ નિગોદ નિવાસિ.
વી. ૪ તે મુજ ભવવનિ ભમતાં દુઃખ તણો, ગણતાં લાભઈ પાર; જસ કરિ, જસ કરિ જલ કણ અલગા હો કીજિઈ, જલધિ તણા સો વાર.
વી. ૫ ભીષણ ભમતાં હો ભવસાયરજલિ, તેં પ્રભુ અંતર દ્વીપ, પામિ, પામિઓ મિં પૂરવ પુણ્ય પસાઉલિઈ,
તેણઈ સવિ ટલ્યાં હો પ્રતીપ. વી. ૬ જેહમાહિં તુજ દર્શન મિં પામિલે, તે સુંદર કલિકાલ; તુજ વિણા, તુજ વિણા જિનજી નિજ મનિ જાણિછે,
કૃત યુગ પણિ જંજાલ. વી. ૭ સુરતરૂ પણિ જેહો અતિ દૂરઈ રહઈ, તે આવઈ કુણ કાજિક મરૂજને મરજને કીજઈ છાયા કારણિ, નિંબડલો તરૂરાજ. વી. ૮ હું તુજ શરણે તે જિનવર આવિઓ, બાંધી મોટી આસ; પારેવા, પારેવો જિમ શરણે રાખી યશ કિઓ, તિમ રાખો નિજદાસ.
વી. ૯ જિન તુજ આધારિ જગે જીવિઈ, સુભગ દેઓ દીદાર, ભજવાનઈ, ભજવાનઈ મનમાં હો મુજ અબજો ઘણો પ્રેમ તણો નહીં પાર.
વી. ૧૦ ૧૫૨
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org