________________
જાનત લોક ઉદાસી કાહે, પ્રભુ વિન ધ્યાઉં ફૂન; જિન પાયો રસ ભોગ અમિયકો, તસ મનિ રુચત ન લૂન...૩ મન. કિઈ જાનહૈ મૂરખ જનમેરી, સાંઈ પ્રેમી વાત; ભિલ્લજાતિ જાનઈ નહીં કબહુ, નાગરજન અવદાત....૪ મન જિઉ જાનો તિઉં જગ જન જાની, હમ તો પ્રભુકે દાસ; પ્રભુકે સાનધ્યાન મઈ ગઢ, ઓરથે ભએ હે ઉદાસ.૫ મન, પ્રભુસેવા હમહે સુરવેલી, પ્રભુકો ધ્યાન નિધાન; જગ તો જૂઠે ધંધે લાગો, જાનત નાહીં નિદાન..૬ મન પ્રભુનું પ્રીતિ લગાઈ રહિઓ છે, અનુભવ મેરો મિત્ત; તા વિન જનકૂં કિ સમઝાવું, જિઉં પરિણમત હે ચિત્ત.૭મન લોક લોકે કઈ ગઈ લઈ ચાલો, કહા કરત હઈ ખોજ, પ્રભુશું પ્રીતિ જુરે કિઉં જોરે, જોરેગી અનુભવ મોજ.૮ મન વિમલનાથ તુજ પ્રેમ ધરત હું, પ્રીતિ નીતિ અવધારિ, શ્રી નયવિજય વિબુધ પયસેવી, જસ કહઈ ભવજલ તારિ.૯ મન
ઉન્નતપુરમંડન શ્રી શાંતિનાથ જિન સ્તવન સરસતિ વરસતિ વચણ અભિય નમી, સમરી શ્રી ગુરૂપાય; વિનતડી ઈમ કીજઈ હો નિજ સાહિબ પ્રતિ, અવધારો જિનરાય. વી. ૧ ઉન્નતપુરમંડન જિન તું જયો, ઠકુરાઈ તુજ જોર; તુજ મુખ, તુજ મુખ, દીઠઈ છે મુજ હિયડું ઠર, જિમ ઘન દીઠઈ
મોર. વી. ર
વિશિષ્ટ જિન સ્તવનો
૧૫૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org