________________
શ્રી શીતલનાથ જિન સ્તવન
(રાગ અડાણો. શીતલ જિન મોહિ પ્યારા. સાહિબ શીતલ જિન મોહે પ્યારા. ભુવન વિરોચન પંકજ લોચન, જિઉકે જિજે હમારા; શી. ૧
જ્યોતિશું જ્યોત મિલ જબ ધ્યાવે હોવત નહિ તબ ન્યારા; બાંધી મૂઠી ખૂલે જબ માયા, મિતે મહા ભ્રમ ભારા; શી૨ તુમ ન્યારે તબ સબહિ ન્યારા, અંતર કુટુંબ ઉદારા; તુમ્હી નજિક નજિક હે સબહી, ઋદ્ધિ અનંત અપારા; શી૩ વિષય લગનકી અગનિ બુજાવત, તુમ ગુન અનુભવ ધારા; ભઈ મગનતા તુમ ગુન રસકી, કુન કંચન કુન દારા; શી. ૪ શીતલતા ગુન ઓર કરત તુમ, ચંદન કાહ બિચારા ? નામહીં તુમ તાપ હરત છે, વાકું ઘસતા ઘસારા; શી પ કરહુ કષ્ટ જન બહુત હમારે, નામ તિહારો આધારા; જશ કહે જનમ મરણ ભય ભાગો, તુમ નામે ભવપારા; શી. ૬
શ્રી વિમલનાથ જિન સ્તવન વિમલનાથકો વદન વિરાજત, જિઉ પૂનિમકો ચંદ; મખતમપુર મંડન પ્રભુ મેરો, દેખત ભયો હોઈ આનંદ..૧ મન મનમોહન જિનજી ભેટિયે હો, અહો મેરે પ્યારે મેટિયે પાપકો પૂર મન, પ્રભુ સે પ્રીતિ લગી હે મનકી, જનકી લાજ મિટાઈ; “પ્રભુ પ્રભુ કરત ધરત હું થિરતા, પ્રભુ વિન કછું ન સુહાઈ....૨ મન,
હસ્તપ્રતને આધારે અહીં પ્રથમવાર પ્રકાશિત થાય છે. ૧૫૦
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org