________________
મલકાપુર મંડન શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન
(દીઠી હો પ્રભુ દીઠી જગગુરુ તુજ - એ દેશી) સુનિએ હો પ્રભુ હો સુનિએ દેવ સુપાસ, મનકી હો પ્રભુ મનની વાત સવે કહુંજી; થાં વિન હો પ્રભુ થાં વિન ન લહું સુખ, દીઠે હો પ્રભુ દીઠે મુખ સુખ લહુંજી. ૧ છોડું હો પ્રભુ છોડું ન થાકી ગેલ, પામ્યા હો પ્રભુ પામ્યા વિણ સુખ શિવ તણાંજી; ભોજનિ હો પ્રભુ ભોજનિ ભાંજે ભૂખ, ભાંજે હો પ્રભુ ભાંજે ભૂખ ન ભામણાજી. ર ખમયો હો પ્રભુ ખમયી માકો દોસ, ચાકર હો પ્રભુ ચાકર હેં છ રાઉલાજી; મીઠા હો પ્રભુ મીઠા લાગઈ બોલ, બાલક હો પ્રભુ બાલક બોલઇ જે વાલાજી. ૩ કેતૂ હો પ્રભુ કેતું કહિઇ તુઝ, જાણો હો પ્રભુ જાણો સવિ તુમ્ય જગધણજી; ધારી પ્રભુ ધારી નિવહો પ્રેમ, લજ્જા હો પ્રભુ લજ્જા બાંહ ગ્રહિયા તણીજી. ૪ યુણિઓ હો પ્રભુ યુણિઓ સ્વામિ સુપાસ, ભૂષણ હો પ્રભુ, ભૂષણ મલકાપુર તણજી; વાચક હો પ્રભુ વાચક જશ કહું એમ, દેયો હો પ્રભુ દયો દરશન સુખ ઘણોજી. ૫
વિશિષ્ટ જિન સ્તવનો
૧૪૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org