________________
શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન
(ધનરા ઢોલા – એ દેશી સાચી દેવ સુપાસજી રે ! સાહિબ ! તું સુલતાન, ગુણના ગેહા તુજસ્થૂ પ્રીતિ ભલી બની રે, ચંદન ગંધ સમાન. ગુ. ૧ એ તો કહિઈ ન કારમી રે, કહિઈ ન અલગી થાઈ, ગુ. દિન દિન અધિકી વિસ્તરઈ રે, મહિમાંઈ મહકાઈ. ગુર સરસ કથા જે એહની રે, તેહ પવનમઇ સંગ; ગુરુ વાસિત ભવિજન તસ હુઈ રે, ચંદન રૂપ સુરંગ. – ૩ બાવના અખર સાર છે રે, પરમ પુરૂષમ્યું ગોઠિ; ગુ. બાવના ચંદન વાસના રે, નામ જપું તસ હોઠ. ગુ. ૪ ક્ષય છ માસનો તે હરે રે, એહ તો જનમના રોગ; ગુરુ તેણિ અધિક તુમ્હ પ્રીતડી રે, ન લહઈ પામર લોગ. ગુ. ૫ કરમ ભુજંગ બંધન ઈહાં રે વિરૂઆ દીસે જેહ, ગુરુ વિરતિ મયૂરી મોકલો રે, જિમ સવિ છૂટે તેહ, ગુ. ૬ મુઝ પાસે એક મિત્ર છે રે, ગારૂડ પ્રવચન સાર, ગુ. કહે તો તેણિ બંધન હજું રે, દેવ ! કરો જો સાર. ગુ. ૭ પ્રીતિ ચંદન વાસના રે, વાસિત મોરૂ મન; ગુ તુમ્હ તો મલયાચલ સમારે, વાચક જસ કહે ધન. ગુ૮
(ઈતિ જસ ગણિકૃત ગીત સંપૂર્ણ સંવત ૧૯૨૪ના વર્ષે ચૈદ વદી ૧૦ વાર શુક્ર
લી. શ્રી પાલણપુરના સહા લવજી મોતીચંદ | શ્રી +]
૧૪૮
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org