________________
સાહિબ! રચનાયર એક રણચંડી, દો, ન હોઈ હાણિ હો, સાહિબ! નાસે લોકની આપદા, વાધે સુજસની વાણી હો. સાહિબ૩
શ્રી અભિનંદન જિન સ્તવન
પાસજી અને દૂધ – એ દેશી) સમવસરણ જિનરાજ વિરાજે, ચઉત્તીસ અતિસય છાજે રે,
જિનવર જયકારી. પાંત્રીસ ગુણ વાણી ઈ ગાજે, ભવિમન સંશય ભાજે ૨. જિન ૧ બાર પરખદા આગળ ભાખે, તત્વચિફલ ચાખે રે, જિન કાર્યકારણ નિશ્ચય વ્યવહાર, ભાખ્યા જિનપતિ સાર રે. જિનર ગણધરકું ત્રિપદી વલી દાખી, સાધન શિક્ષા ભાખી , જિન પુદ્ગલ ભાવથી રાગ ઉતારો, નિજ આતમને તારો ર. જિન૩ સંવર સુત ઈમ દેશના દીધી, સંઘ ચતુર્વિધે પીધી રે જિન અનુક્રમે વિચરી પોહતા સ્વામી, સમેતશિખર ગુણધામે ર જિન ૪ સકલ પ્રદેશનો ઘન તિહાં કીધો, શિવધૂનો સુખ લીધો રે, જિન પૂર્ણાનંદ પદને પ્રભુ વરીયા, અનંત ગુણે કરી ભરીયા રે જિન ૫ એવા અભિનંદન જિન ધ્યાઉ, જિમ શિવસુખને પાઉડર, જિન, જશવિજય ગુરુ મનમાં લાવો, સેવક શુભફલ પાવો રે. જિન. ૬
વિશિષ્ટ જિન સ્તવનો
૧૪૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org