________________
બેઠા શ્રી અજિત જિણંદ, ગજાંક મનોહરૂ હો લાલ ગજાંક વિજયા માત મલ્હાર, સોભાગી સુંદર હો લાલ. સોભાગી ૬ ષટ ઋતુની વનરાજિ, વિરાજઈ બિહું પરે હો લાલ વિરા કોડિ શિલા જિહાં દિઠે, ભવિજન મન ઠરે હો લાલ. ભિવ ૭ તારણ દેવીના નામ, અછે રખવાલિકા હો લાલ અછઈ. એ ગિરની મનોહાર, ભવિક સુખદાયિકા હો લાલ. ભિવ ૮ ચારિ પાજિ ચઢી, ચિઠું ગતિ દુઃખ નિકંદીયે હો લાલ ચિહું ભેટી અજિત જિણંદ, સદા આણંદીયે હો લાલ. સદા ૯ તોરણ થંભ ઉત્તુંગ, કગરની કોરણી હો લાલ કગરની પૂતલી રૂપ અનૂપ, શોભા અતિ ચોગુણી હો લાલ. શોભા ૧૦ સિદ્ધાચલ સમ એહ, આણંદપુર પાસથી હો લાલ આણંદ સફળ કરો અવતાર, સુદર્શન વાસથી હો લાલ. સુદર્શન ૧૧
હાલ ૨
[નણદલની દેશી]
સાહિબ ! અજિત જિણંદ ! અવધારી, દાસ તણી અરદાસ હો,
સાહિબ ! શ્રી તારણગિરિ મંડણો, મહિમા મહિમ નિવાસ હો. સાહિબ ૧
૧૪૬
સાહિબ ! ગુણ અનંત છે તાહરે, તો કાં ન દ્વિઓ ગુણ એક હો, સાહિબ ! તિણિ ગુણથી તુઝને મિલું, ભક્તિ તણું સુવિવેક હો. સાહિબ ર
Jain Education International 2010_02
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org