________________
માનું હિમગિરિ વિભમે, આઈ અંબર-ગંગા, વિમલાચલ, રે કોઈ અનેરૂ જગ નહીં, એ તીરથ તોલે, એમ શ્રીમુખ હરિ આગલે, શ્રી સીમંધર બલ. વિમલાચલ, ૩ જે સઘલાં તીરથ કહ્યાં, યાત્રા ફલ લહિએ; તેથી એ ગિરિ ભેટતાં, શત ગુણું ફલ લહિએ. વિમલાચલ, ૪ જન્મ સફળ હોએ તેહનો, જે એ ગિરિ વંદે, સુજસવિજય સંપદ લહે, તે નર ચિર નંદે. વિમલાચલ પ
તારંગામંડન શ્રી અજિતનાથ જિન સ્તવન
મારા મોહલા ઉપરિ મેહ ઝરૂખે વિજલી હો લાલ – એ દેશી) આનંદ અધિક ઉચ્છાહ ધરી દિલમાં ઘણો હો લાલ ધરી દિલમાં
ઘણા લાલ, બહુ દિનનો ઉમાહ, સફળ થયો મુજ તણાં હો લાલ સફળ થયા
મુજ તણો હો લાલ. ૧ ભવતારણ તારંગ, અચલ અજબ નિરખીઓ હો લાલ અ. હિય હેજ વિલાસ, ધરી ઘણું હરખિઓ હો લાલ ધરી, ર દંડ કલશ અભિરામ, ધજાશું હતો હો લાલ ધજા ગગનગ્ધ માંડે વાદ, પ્રાસાદ મન મોહતો હો લાલ પ્રસાદ3 કુમારપાલ નરિંદ, પરમ શ્રાવકે કર્યો હો લાલ પરમ ધન ધન હેમસૂરિંદ, જિણે નૃપ ઉદ્ધર્યો હો લાલ જિર્ણ૦ ૪ તિણે કીધો કુમર-વિહાર, નામ દેવલ ભલો હો લાલ નામે મહિયલમાં વિજયંત, જાણે ત્રિભુવન તિલો લાલ જાણે છે વિશિષ્ટ જિન સ્તવનો
| ૧૪૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org