________________
કીધ૬ વિધુ બિંબ સુધા શું ચાહત, આપ મધુરતા માન; કીધ૬ દાયકકી પુણ્ય પરંપર, દાખત સરગ વિમાન. ૫૦ ૩ 'પ્રભુ-કરે ઇશુરસ દેખી કરત હૈ, ઐસી ઉપમા જાન; જશ કહે ચિત્ત વિત્ત પાત્ર મિલાવે, હું ભવિમું જિન-ભાન. પ૦ ૪
શ્રી ઋષભદેવ જિન સ્તવન
(રાગ ગોડી સારંગ, વિમલાચલ પર દાદાની અજબ જય – એ દેશી) તુમ્હરે શિર રાજત અજબ જટા. છારયે માનું ગાયન ન છારત, સીસ સણગાર છટા, તુમ્હારે. ૧ કિયું ગંગા અમરી સસુર સેવત, યમુના ઉભય તટા; ગિરિવર શિખરે અંહ અનોપમ, ઉન્નત મેઘ-ઘટા; તુમ્હારે ર કેસ બાલ લગે ભવિ ભવ-જલ, તારત અતિ વિકટા; હરિ કહે જશ પ્રભુ ઋષભ રખોએ, હમહિ અતિ ઉલટા; તુમ્હારે ૩
શ્રી વિમલાચલ સ્તવન
(રાગ પ્રભાત અથવા કારી વિમલાચલ નિતુ વંદિય, કીજે એહની સેવા; માનું હાથ એ ધર્મનો, શિવતરૂ ફલ લેવા. વિમલાચલ, ૧ ઉજ્વલ જિનગૃહ મંડલી, તિહાં દીપે ઉત્તગા;
૧. ઇક્ષુરસધારા ચંદ્રની સુધાની સાથે પોતાની મધુરતાનું માપ કાઢવા ચહે છે. એટલે
ઉપર વધે છે.) કાં તો પછી આ દાતાની પુણ્યપરંપરા જ ઊંચી થતી સ્વર્ગવિમાનનું
સૂચન કરે છે. ૧૪
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org