________________
સુર નંદન હે બાગજ જિમ રહેવા સંગ રે, યાદવજી! જિમ પંકજ ભંગા શંકર ગંગા રંગ રે, યાદવજી ! જિમ ચંદ ચકોરા મેહા મોરા પ્રિતી રે, યાદવજી ! તુજમાં હું ચાહું તુજ ગુણને જોગે તે છતી રે, યાદવજી ! ૩ મેં તુમને ધાર્યા વિચાર્યા નવિ જાય રે, યાદવજી ! દિન રાતે ભાતે ધ્યાઉ તો સુખ થાય રે, યાદવજી! દીલ કરૂણા આણો જો તમે જાણો રાગ રે, યાદવજી ! દાખો એક વેળા ભવજલ કેરા તાગ રે, યાદવજી! ૪ દુઃખ દલીયો મીલીયો આપે મુજ જગનાથ રે, યાદવજી! સમતા રસ ભરીયો ગુણ ગણ દરીયો શિવ સાથ રે, યાદવજી ! તુજ સુખડું દીઠે દુઃખ નીઠે સુખ હોઈ રે, યાદવજી ! વાચક જશ બોલે નહિ તુજ તોલે કોઈ રે, યાદવજી !
વૈરાગી રે, સોભાગી રે, યાદવજી ! ૫
રાજુલ-નિવેદન
(૨)
(રાગ કાફી', ભાવત હૈ મોહે શ્યામ કહઈઓ – એ દેશી) દેખત હી ચિત્ત ચોર લિયો હે, દેખત હી ચિત્ત ચોર લિયો; સામકો નામ રૂચત મોહિ અહીંનશી, સામ બિના કહા કાજ જિયો;
દેખતી ૧
૧. માંકિ કાફી, માંઝિ કાફી. ૨. રૂચે. ૩ જીવો વિશિષ્ટ જિન સ્તવનો
૧૫૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org