SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ જો જાણો તો અધિક્ દયો રે પણ એહમાં ઓછું મ કરયો રે. ૮ શ્રી નવિજય વિબુધને સીસે રે વાચક જસવિજયે સુજગીસે રે, શ્રી રિસહસરના ગુણ ગાયા રે તેહથી નિજ મનવંછિત પાયા રે. ૯ શ્રી ઋષભદેવ જિન સ્તવન [આજ જિનરાજ મુજ કાજ સિધ્યા સવે – એ દેશી) ઋષભ જિનરાજ મુજ આજદિન અતિ ભલો, ગુણ નીલી જેણે તુજ નયન દીઠો; દુઃખ ટળ્યાં સુખ મળ્યાં સ્વામિ! તુજ નિરખતાં, સુત સંચય હુઓ પાપ નીઠો. ઋષભ૦ ૧ કલ્પ શાખી ફળ્યો કામ ઘટ મુજ મળ્યો, આંગણે અમિયનો મેહ વૂઠો; મુજ મહીરાણ મહી-ભાણ તુજ દરિસર્ણ ક્ષય ગયો કુમતિઅંધાર જૂઠો. ઋષભ ર કવણ નર કનક-મણિ છોડી તૃણ સંગ્રહ ? કવણ કુંજર તજી કરહ લેવે ? કવણ બેસે તજી કલ્પતરૂ બાઉલે ? તુજ તજી અવર સુર કોણ સેવે ? ઋષભ, ૩ એક મુજ ટેક સુવિવેક સાહિબ સદા, તુજ વિના દેવ દૂજો ન ઇહું, વિશિષ્ટ જિન સ્તવનો ૧૪૧ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy