SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ મુજ મંદિર સુરધણુ બંધાણી રે પ્રભુસ્ય વાધી પ્રીતિ પુરાણી રે, કામ કલશ પણિ સાહમો આયો રે પ્રભુ દેખી મેં બહુસુખ પાયો રે. ૩ અષ્ટ મહાસિદ્ધિ આવે હોર્ડિ રે નવ નિધિ તો મુજ પાસ ન છોડિ રે, પ્રભુધ્યાને નવિ કાંઈ અધૂરું રે જિહાં જોઈ તિહાં દીસઈ પૂરું રે. ૪ પૂરવ પુણ્ય અંકુરા જાગ્યા રે આજ ઢળિયા મુજ પાસા માંગ્યા રે, શંખ દક્ષિણાવર્ત તે લહિયો રે પ્રભુ દેખી હું અતિ ગહગહિઓ રે. પ ગુરુ આશિષ ફળી મુજ સારી રે ભવની ભાવઠ દૂર નિવારી રે, નયણ મિલાવે મિલીયો સ્વામી રે તો મેં સહજ મુગતિ જ પામી રે. ૬ ધન્ય દિવસ ને ધન એ વેલા રે જિહાં હુઆ તુજ દરિસણ ભેલાં રે, ચંદ ચકોરા મેહાં મોરાં રે તિમ અહ્મ ચાહું દરસણ તોરાં રે. ૭ ભવભય, ભગતિ ગુણાદર પૂરો રે દર્શન દેઈ પાતક ચૂરો ર. ૧૪૦ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy