SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ તુજ વચન-રાગ સુખ સાગરે ઝીલતો; કર્મ ભર ભ્રમ થકી હું ન બીહું. ઋષભ ૪ કોડી છે દાસ વિભુ ! તાહરે ભલભલા, માહરે દેવ તું એક પ્યારો પતિતપાવન સમો જગત ઉદ્ધારકર; મહિર કરી મોહિ ભવજલધિ તારો. ઋષભ ૫ મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહશું સબલ પ્રતિબંધ લાગો; ચમક-પાષાણ જિમ લોહને ખિચચ્ચે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. ઋષભ ૬ ધન્ય ! તે કાય જેણે પાય તુજ પ્રણમિયે, તુજ થુષ્ટ્રે જેહ ધન્ય ધન્ય ! જીહા; ધન્ય ! તે હૃદય જેણે તુજ સદા સમરતાં, ધન્ય ! તે રાત ને ધન્ય ! દીહા. ઋષભ ૭ ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા, એક ગુણ દેત મુજ શું વિમાસો; રયણ એક દેત શી હાણ રચણાયરે લોકની આપદા જેણે નાસો. ઋષભ ૮ ગંગ સમ રંગ તુજ કીર્તિ કલ્લોલિની, રવિ થકી અધિક તપ-તેજ તાજો, નયવિજય વિબુધ સેવક હું આપરો, જસ કહે અબ મોહિ બહુ નિવાજો. ઋષભ ૯ Jain Education International 2010_02 ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy