________________
શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
(રાગ રામગ્રી શ્રી ચંદ્રપ્રભ જિનરાજ રાજે, વદન પૂનમચંદ રે; ભવિક લોક ચકોર નિરખત, લહે પરમાનંદ રે. (ટેક) શ્રી ચં. ૧ મહમહે મહિમાએ જસભર, સરસ જસ અરવિંદ રે; રણઝણે કવિજન ભમર રસિયા, લહત સુખ મકરંદ રે. શ્રી ચંદ્ર ર. જરા નામે દોલત અધિક દિપે, ટલે દોહગ દંદ રે; જસ ગુણ-કથા ભવ-વ્યથા ભાંજે ધ્યાન શિવતરૂ કંદ રે. શ્રી ચં. ૩ વિપુલ હદય વિશાલ ભુજ યુગ, ચલત ચાલ ગચંદ રે; અતુલ અતિશય મહિમ મંદિર, પ્રણત સુરનરવંદ રે. શ્રી ચં. ૪ મેં હું દાસ ચાકર પ્રભુ! તેરો, શિષ્ય તુજ ફરજંદ રે, જશવિજય વાચક ઈમ વિનવે, ટાળો મુજ ભવફંદ રે. શ્રી ચં. પ
શ્રી સુવિધિનાથ જિન સ્તવન
(રાગ કેદારો મેં કીનો નહીં તો બિન ઓરશું રાગ. (ટેક) દિન દિન વાન ચઢત ગુન તેરો, ક્યું કંચન પરભાગ,
ઓરનમે હે કષાયકી કલિમા, સો કર્યું સેવા લાગ. મેં. ૧ રાજહંસ તું જ્ઞાનસરોવર, ઓર અશુચિ રૂચિ કાગ; વિષય ભુજંગમ ગરૂડ તું કહિયે, ઓર વિષય વિષનાગ. મેં૨
૧૩૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org