________________
પ્રભુ ગુન ચિત્ત બાંધ્યો સબ સાખે, કુન પઈસે લઈ ઘરકાં ખૂના; રાગ જગા પ્રભુનું મોહિ પરગટ, કહો નયા કોઉ કહો જૂના. ઘ૦ ૩ લોકલાજસેં જે ચિત્ત ચોરે, સો તો સહજ વિવેકહી સૂના; પ્રભુગુન ધ્યાન વિગર ભ્રમભૂલા, કરે કિરિયા સો રાને રૂના. ઘ૦ ૪ મેં તો નેહ કિયો તોહિ સાથે, અબ નિવાહો તો તોસે હૂના; જશ કહે તો બિન ઓર ન લેવું, અમિય પાઈ કુન ચાખે લૂના. ઘ૦ ૫
શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન
રાગ-વમન કલ્યાણ ઐસે સામી સુપાસે દિલ લગા, દુઃખ ભગા સુખ જગા જગતારણા; (ટેક). રાજહંસકું માનસરોવર, રેવા જલ ક્યું વારણા; ખીર સિંધુ ન્યું હરિ; ખારો શાનિકું તત્ત્વ વિચારણા. એ. ૧ મોરકું મેહ ચકોરકું ચંદા, મધુ મનમથ ચિત્ત હારના; ફૂલ અમૂલ ભમરડું અંબી, કોકિલકું સુખકારના. એ ર. સીતાકું રામ કામ ક્યું રતિ પથીકું ઘર-બારના; દાનીકું ત્યાગ યાગ બંનકું, યોગીકું સંયમ ધારના. એ. ૩ નંદનવન જ્યુ સુરકું વલ્લભ, ન્યાયીકું ન્યાય નિહારના; – મેરે મન તેહિ સુહાયો, ઓર તો ચિત્તસે ઉતારના. એ૪ શ્રી સુપાર્થ દરિશન પર તેરે, કીજે કોડિ ઉવારના; શ્રી નયવિજય વિબુધ સેવકકું, દિયો સમતારસ પારના. એ ૫
નવનિધાન સ્તવનો
૧૩૫ .
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org