________________
શ્રી સુમતિનાથ જિન સ્તવન
રાગ મારૂ સુમતિનાથ સાચા હો. ટેક) પરિપર પરખતહિ ભયા, જૈસા હીર જાચા હો; ઓર દેવ સવિ પરિહર્યા, મેં જાણી કાચા હો. સુમતિ ૧ તેસી કિરિયા હે ખરી, જૈસી તુજ વાચા હો;
ઓર દેવ સવિ મોહે ભર્યા, સવિ મિથ્યા માચા હો. સુમતિ ર ચઉરાસી લાખ વેષમાં, હું બહુ પરિ નાચા હો; મુગતિ દાન દેઈ સાહિબા, અબ કરહો ઊવાચા હો. સુમતિ ૩ લાગી અગનિ કષાયકી, સબ ઠોરહી આંચા હો; રક્ષક જાણી આદર્યા, મેં તુમ સરન સાચા છે. સુમતિ. ૪ પક્ષપાત નહિ કોલેસું, નહિ લાલચ લાંચા હો; શ્રી નયવિજય સુશિષ્યકો તોસું દિલ રાચા હો. સુમતિ ૫
શ્રી પદ્મપ્રભ જિન સ્તવન
ચિરાગ પૂરવી ઘડિ ઘડિ સાંભરે સાંઈ સલૂના, ઘડિ ઘડિ. (ટેક) પાપ્રભ જિન દિલસે ન વિસરે, માનું કિયો કછુ ગુનકો દૂના; દરિસન દેખતી સુખ પાઉં, તો બિન હોત હું ઉના દૂના. ઘ૦ ૧ પ્રભુ ગુન જ્ઞાન ધ્યાન વિધિ રચના, પાન સુપારી કાથા ચૂના; રાગ ભયો દિલમેં આયોગે, રહે છિપાયા ના છાના છૂના. ઘ૦ ૨
૧૩૪
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org