________________
શ્રી અભિનંદન જિન સ્તવન
(રાગ નટ) પ્રભુ! તેરે નયનકી હું બલીહારી, (ટેક) યાકી શોભા વિજીત તપસા, કમલ કરતુ હે જલચારી; વિધુને શરણ ગયો મુખ અરીકે, વણથે ગગન હરિણ હારી. પ્ર. ૧ સહજ હિ અંજન મંજૂલ નીરખત, ખંજન ગર્વ દીયો દારી; છીન લીહિ ચકોરની શોભા, અગ્નિ ભએ સો :ખ ભારી. પ્ર. ૨ ચંચલતા ગુણ લયો મનકો, અલિ ન્યૂ તારા હંકારી, કહું સુભગતા કેતિ ઈનકી, મોહી સબહી અમરનારી. પ્ર૩ ઘૂમત હે સમતા રસ માટે, જેસે ગજભર મદવારી; તીન ભુવનમાં નહીં કો ઈનકો, અભિનંદન જિન અનુકારી. પ્ર. ૪ મેરે મન તો તુંહી રૂચત છે, પરે કુણ પરકે લારી; તેરે નયનકી મેરે નયનમેં, જશ કહે દયો છબી અવતારી. પ્ર. ૫. * આ સ્તવનના ભાવ જેવા જ ભાવવાળું ઉ. વિનયવિજયકૃત સ્તવન મળે છે તે અહીં
તુલનાની દૃષ્ટિએ આપ્યું છે. શાન્તિા તેરે લોચન હૈ અણિયારે. કમલ વું સુદર મીન ચંચલ મધુકર સે અતિકારે. ૧ જાકી મનોહરતા જિતવનમેં ફિરતે હરિન બિચારે. શાં. ૨ ચતુર ચકોર પરાભવ નિરખત બહુરે ચુગત અંગારે. શાં. ૩ ઉપશમ રસકે અજબ કોરે માનું વિરેચી સંભારે... શાં. ૪
કીર્તિવિજય વાચકકા વિનથી કહે મુજકો અતિ પ્યારે. શાં. ૫ ૧. ચકોર પંખી કાગડાના જેવડું થાય છે. અને તે જીવતા. બળતા ધીકતા અંગારાને
ખાઈ જાય છે. અંગારા ખાય તે જ ચકોર એવી તેની પરીક્ષા છે. આ પંખી બંગાળ તરફ ઘણાં થાય છે. વાહિત વંઘ ઉો વારો. પ્રવિણ સર લહર ૨૬/૩૦
નવનિધાન સ્તવનો
૧૩૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org