SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ અંગનમેં અમીયે મેહ વૂડે; જનમ તાપકો વ્યાપ ગલ્યો હો, બોધિ બીજ પ્રગટ્યો તિહું જગમેં, તપસંજમકો ખેત ફલ્યો છે. સં. ર જેસી ભક્તિ તૈસી પ્રભુ કરુણા; શ્વેત શંખમે દૂધ ભલ્યો હો, દરશનથે નવનિધિ મેં પાઈ; દુઃખ દોહગ સવિ દૂર ટળ્યો હો. સં. ૩ ડરત ફિરત હૈ દૂર હી દિલથે; મોહમલ્લ જિણે જગત્ર છલ્યો હો, સમકિત રતન લહું દરિસણ છે, અબ નવિ જાઉં કુગતિ રુલ્યો છે. સં. ૪ નેહ નજર ભર નિરખત હી મુઝ, પ્રભુશું હોયડો હેજે હલ્યો હો; શ્રી નયવિજય વિબુધ સેવક કું, સાહિબ સુરતરુ હોઇ ફલ્યો હો. સં. ૫ ૧૩ર ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy