________________
શ્રી અજિતનાથ જિન સ્તવન
રાગ કાલ અજિતદેવ મુજ વાલહા, ક્યું મોરા મેહા; ટેક).
ક્યું મધુકર મન માલતી, પંથી મન ગેહા. અ. ૧ મેરે મન તુંહી રૂટ્યો, પ્રભુ કંચન દેહા; હરિ હર શંભ પુરંદરા, તુજ આગે હા. અ. ૨ તુંહી અગોચર કો નહીં, સજ્જન ગુન રેહા; ચાહે તાકું ચાહિયે, ધરી ધર્મસનેહા. અ૦ ૩ જગતવચ્છલ જગતારનો, તું બિરૂદ વદેહા; વીતરાગ હૂઈ વાલહા, કયું કરી ઘા છેહા. અ. ૪ જે જિનવર હે ભરતમે, ઐરાવત વિદેહા; જસ કહે તુજ પદ પ્રણમતે, સબ પ્રણમે હા. અ. ૫
શ્રી સંભવનાથ જિન સ્તવન
રાગ ગોડી સંભવ જિન જબ નયન મિલ્યો હો. પ્રકટે પૂરવ પુણ્ય કે અંકુર તબથે દિન મોહે સફલ વલ્યો હો, અબથે વિષય પંક કલન મેં; બોહર બોહર નહી જાંઉં કલ્યો., હો. ૧.
૧. કર્મરી હો છેહા નવનિધાન સ્તવનો
૧૩૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org