________________
ઓર દેવ જલ છીલ્લર સરખે, તું તો સમુદ્ર અથાગ, તું સુરતરૂ જગવંછિતપૂરન, ઓર તો સુકે સાગ, મે. ૩ તું પુરુષોત્તમ તુહિ નિરંજન, તું શંકર વડભાગ; તું બ્રહ્મા તું બુદ્ધ મહાબલ, તુંહિ જ દેવ વીતરાગ, મે૪ સુવિધિનાથ તુજ ગુન ફૂલનકો, મેરો દિલ હે બાગ; જશ કહે ભમર રસિક હોઈ તામે, લીજે ભક્તિ પરાગ. મ. પ
નોંધ: આ ઋષભદેવથી સુવિધિનાથ સુધીનાં નવ સ્તવનોને એક પ્રતમાં નવનિધાન નવસ્તવન' કહ્યાં છે, તેથી આનું મથાળું ‘નવનિધાન સ્તવનો' રાખ્યું છે. તે પ્રતમાં અંતે એમ લખ્યું છે કે : – “નવનિધાન નવસ્તવન' સંપૂર્ણ ઇતિ શ્રેય. / સંવત ૧૮૬૪ વર્ષે મૃગસર સુદ ૯ દિને શ્રી લખીત શ્રી ઋષભવિજયગણી સ્વઅર્થે શ્રી ચાણસમા નગરે ભદેવાજી પ્રસાદાત્ શ્રી શ્રી' પત્ર ૨ પંક્તિ દરેકમાં ૧૫-મુનિ જશવિજય પાસેનો સંગ્રહ. બીજી પ્રત પાટણના ફોકલીયા પાડાના ભંડારમાં દાબડો ૮૨ પ્રત નં. ૧૬૦ છે તેમાં છેવટે આ નવ સ્તવન લખેલાં છે.
નવનિધાન સ્તવનો
૧૩૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org