SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીનયવિજય સુશિષ્ય, જશ કહે સુણો જગદીશ; આજ હો તારો રે હું સેવક દેવ ! કરો દયાજી. ૭ (૧૯) શ્રી ચંદ્રયશા જિન સ્તવન ચંદ્રયશા જિનરાજીઓ, મનમોહન મેરે, પુષ્કર દીવ મોઝાર; મ પચ્છિમ અરધ સોહામણો, મ૰ વચ્છવિજય સંભાર. મ ૧ નયરી સુસીમા વિચરતા, મ૰ સંવરભૂપ કુળચંદ; મ૰ શશી લંછન પદમાવતી, મ૰ વલ્લભ ગંગા નંદ. મ૦ ૨ કટિ-લીલાએ કેસરી, મ૰ તે હાર્યો ગયો રાન; મ હાર્યો હિમકર તુજ મુખે, મ૰ હજીય વળે નહીં વાન. મ૦ ૩ તુજ લોચનથી લાજીયાં, મ કમળ ગયાં જળમાંહી; મ અહિપતિ પાતાળે ગયો, મ૰ જીત્યો લલિત તુજ બાંહી. મ૦ ૪ જીત્યો દિનકર તેજશું, મ૰ ફરતો રહે તે આકાશ; મ નિંદ ન આવે તેહને, મ૰ જેહ મન ખેદ અભ્યાસ. મ પ ઇમ જીત્યો તુમે જગતને, મ૰ હરી લીયો ચિત્ત રતન્ન; ૧૦ બંધુ કહાવો જગતના, મ૰ તે કિમ હોયે ઉપમન્ના મ૦ ૬ ગતિ તુમે જાણો તુમ તણી, મ૰ હું એવું તુજ પાય; મ શરણ કરે બળીયા તણું, મ૰ જશ કહે તસ સુખ થાય. મ૦ ૭ ૧૨૮ Jain Education International 2010_02 ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy