SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) શ્રી અજિતવીર્ય જિન સ્તવન [એ છીંડી કીહાં રાખી, કુમતિ ! એ દેશી] - દીવ પુષ્કરવર પશ્ચિમ અરધે, વિજય નલિનાવઈ સાહ; નયરી અયોધ્યામંડન સ્વસ્તિક લંછન જિન જગ મોહ ; ભવિઆં ! અજિતવીર્ય જિન વંદો. ભ૰ ૧ રાજપાલ કુળ મુગટ નગીનો, માત નિનિકા જાયો; રતનમાળા રાણીનો વલ્લભ, પરતક્ષ સુરમણિ પાયો રે. ભ ર દુરજનશું કરી જે હુઓ દુષણ, હુયે તસ શોષણ ઈહા;' એહવા સાહિબના ગુણ ગાઈ, પવિત્ર કરૂં હું જીહા રે. ભ૦ ૩ પ્રભુ-ગુણગણ ગંગાજળ હાઈ, કીયો કર્મમા રે; સ્નાતક પદ જિન ભગતેં લહિયે, ચિદાનંદ ભરપૂર રે. ભ ૪ જે સંસર્ગ અભેદારોપે, સમાપત્તિ મુનિ માને; તે જિનવર ગુણ ઘુણતાં લહિયે, જ્ઞાન ધ્યાન લય તાને. ભ ૫ સ્પર્શજ્ઞાન ઈણિ પરે અનુભવતાં દેખીજે નિજરૂપ;' સકળ જોગ જીવન તે પામી, નિસ્તરિયે ભવકૂપ રે. ભ ૬ શરણ-ત્રાણ-આલંબન જિનજી, કોઈ નહી તસ તોલે; શ્રી.નયવિજયવિબુધપયસેવક, વાચક જશ ઈમ બોલે રે. ભ૦ ૭ ૧. દુરજનસ્તુતૅ કરી જેહુ દુષણ, હુયે તસ શોષણ ઈહાં. ૨. જિનરૂપ વિહરમાન જિન-વીશી Jain Education International 2010_02 For Private & Personal Use Only ૧૨૯ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy